Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવસર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:મન્નત કા રાજા ટ્રસ્ટના સુનિલભાઈ કેવટે ધ્વજવંદન કર્યું, બાળકોએ કાર્યક્રમો રજૂ કર્યા

    22 hours ago

    બિલિમોરા, દેવસર: દેવસર પ્રાથમિક શાળા વિદ્યામંદિર - ૧ ખાતે દેશના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 'મન્નત કા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ'ના પ્રમુખ સુનિલભાઈ કેવટના હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું. સુનિલભાઈ કેવટે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસરમાં રાષ્ટ્રીય પર્વનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નારી રક્ષા સેનાએ વડોદરામાં રક્તદાન કેમ્પ યોજ્યો:80મા સ્વાતંત્ર્ય દિવસે ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી આયોજન
    Next Article
    હિંમતનગરમાં સંગઠન પર્વ 2026ની ઉજવણી:સી.કે. સમાજવાડી ખાતે ગ્રાન્ટેડ શાળાઓ બચાવવા અને સ્વજન સહાય યોજના પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment