Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલમાં વૈષ્ણવ સમાજ દ્વારા રસ ગરબા મહોત્સવ યોજાયો:નવરાત્રિ પૂર્વે મહિલા પાંખે ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું, ખેલૈયાઓએ ભાગ લીધો

    1 day ago

    વલસાડમાં વૈષ્ણવ સમાજ સેવા પ્રગતિ મંડળ મહિલા પાંખ દ્વારા નવરાત્રિ પૂર્વે રસ ગરબા મહોત્સવ અને ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અતુલ ગ્રામ પંચાયત હોલ, અતુલ ખાતે યોજાયો હતો. આ મહોત્સવમાં વૈષ્ણવ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતભરમાંથી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન વૈષ્ણવ સમાજ સેવા પ્રગતિ મંડળની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાજના સભ્યોએ મહિલા પાંખની આ પહેલની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સુનિધિ ચૌહાણના લાઈવ કોન્સર્ટમાં ડાન્સરોના વસ્ત્રો મુદ્દે મોટો વિવાદ:બજરંગ દળે ભારતીય સંસ્કૃતિના નામે વિરોધ નોંધાવ્યો, આયોજકે કહ્યું- ‘પાસ ન મળતાં ડ્રામા ઊભો કરાયો’
    Next Article
    વલસાડમાં કલેકટર સહિત અધિકારીઓએ મહાસફાઈ અભિયાન ચલાવ્યું:190થી વધુ કચેરીઓની ટીમોએ 2 કલાક શ્રમદાન કરી રસ્તા ચોખ્ખા કર્યા, ભંગાર વાહનો હટાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment