Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, સંગઠન મજબૂત કરવા રણનીતિ ઘડાઈ:યુવાનોના હક્ક અને જનતાના પ્રશ્નો માટે આંદોલનાત્મક કાર્યક્રમોની ચર્ચા

    1 day ago

    વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનોના હક્ક-અધિકાર તેમજ જનતાના પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કાર્યકરોને સક્રિય કરવા, યુવાનોને સંગઠન સાથે જોડવા અને સ્થાનિક પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા પર ભાર મુકાયો. લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવા આગામી કાર્યક્રમો અને સંઘર્ષની રણનીતિ ઘડવા પર પણ ચર્ચા થઈ. યુવા કોંગ્રેસે જણાવ્યું કે તેઓ યુવાનોના હક્ક અને જનતાના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવશે. બેઠકમાં 'યુવા જાગશે, યુવા કોંગ્રેસ લડશે, જનતા જીતશે'ના સંકલ્પ સાથે સંગઠનને વધુ સક્રિય બનાવવાનો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાન સરહદે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી:ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત, ક્લીનરનો બચાવ; હાઈવે પર ટ્રાફિક જામ, આગનું કારણ અકબંધ
    Next Article
    બોટાદમાં પ્રેમસૂરીશ્વર મ.સા.ની 10મી પુણ્યતિથિ ઉજવાઈ:ગિરિરાજ જૈન સંઘે ‘શાલિભદ્ર’ કાર્યક્રમ યોજી સુપાત્ર દાનનો મહિમા ઉજાગર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment