Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા:કેપ્ટન સ્મિત માટે સુરતમાં હનુમાન ચાલીસાના જાપ, બાળકીને દડો અડતા બાળકને બેરેહમીથી ફટકાર્યો

    1 day ago

    શંકરસિંહ વાઘેલા અને BJPના કાર્યકર્તા વચ્ચે ચકમક પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ સવર્ણો પર કરેલી ટકોર બાદ ભાજપના કાર્યકર્તાએ તેમની સાથે ફોન પર તીખી ટપાટપી બોલાવી. બાપુએ કહ્યું-દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો.યુવકે કહ્યું તો બ્રાહ્મણ, પટેલની જ્ઞાતિ વચ્ચે કેમ લાવી? માફી માગો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો RSSએ કેપ્ટન સ્મિત માટે કર્યું હનુમાન ચાલીસાનું આયોજન સુરતમાં કેપ્ટન સ્મિત ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે આરએસએસએ હનુમાન ચાલીસાનું આયોજન કર્યું..દિવ્ય ભાસ્કરે કેપ્ટન સ્મિતના સસરા સાથે વાતચીત કરી. કેપ્ટન સ્મિતની તબિયત સ્થિર થતા પત્ની સોનલના ચહેરા પર ઘણા દિવસે સ્મિત આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા નડિયાદ રેલવે સ્ટેશન પર રુ. 3.70 કરોડના સોનાના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલાયો.વિરમગામ નજીક પોલીસનું દિલધડક ઓપરેશન.. પૂરઝડપે દોડતી કાર પર લટકીને PIએ લૂંટારુઓને દબોચ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટથી ગોવાની ફ્લાઈટ 25 ઓક્ટોબરથી શરૂ થશે રાજકોટથી ગોવાની ફ્લાઈટ 25 ઓક્ટોબરથી શરૂ થશે..સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે.. નવરાત્રિ-દિવાળીમાં સૌરાષ્ટ્રવાસીઓને ફરવા જવામાં ફાયદો થશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા અમદાવાદમાં એલિસબ્રિજ પર આપઘાતનો હાઈવોલ્ટેજ ડ્રામા..યુવક સાબરમતીમાં કૂદવા ગયો..લાંબો સમય જાળી પકડી લટકી રહ્યો..આખરે દોઢ કલાક બાદ દોરડું બાંધી રેસ્ક્યૂ કરાયુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોલેરો ટ્રેક્ટર પાછળ ઘૂસતાં એકનું મોત ઉના બાયપાસ રોડ પર એક બોલેરો ટ્રેક્ટર પાછળ ઘૂસતા 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. બોલેરો દીવથી આવી રહી હતી. મૃતક પોતે એકનો એક દીકરો હતો અને તેના બે સંતાનો હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે મહિનાથી આતંક મચાવનાર થાર ચાલકની ધરપકડ અમદાવાદના થલતેજમાં આકાશ ઠાકોર નામના થાર ચાલકનો બે મહિનાથી આતંક.જ્યાં-ત્યાં તોડફોડ કરી ગમે તેને ફડાકા મારી દે. સ્ટ્રીટ લાઇટના થાંભલામાં હથિયારથી તોડફોડ કરી આગ લગાવી.. પોલીસે ધરપકડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગર્ભવતી મહિલાને કારે ટક્કર મારતા ગંભીર ઈજા વડોદરાના સનફાર્મા રોડ પર કાર ચાલકે ગર્ભવતી મહિલાને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી. લોકોએ કારનો પીછો કરી ચાલકને મેથીપાક ચખાડ્યો. લોકોનો આક્ષેપ છે કે ચાલક દારુના નશામાં ધૂત હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકીને દડો અડતા બાળકને બેરેહમીથી ફટકાર્યો સુરતમાં બાળકીને દડો અડતા 9 વર્ષના બાળકને બેરહેમીથી ફટકારાયો..નીચે પછાડી જાતિ વિષયક શબ્દો કહી માફી મંગાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીજીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર યુવતીની ધરપકડ મહાત્મા ગાંધીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર સુરતની ઈન્ફ્લુએન્સર સિમરન પટેલની ધરપકડ.500ની નોટ પર બિભત્સ હાવભાવ સાથે જાતીય સંદર્ભ જોડી વીડિયો વાઇરલ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એશિયાડના ક્લોઝિંગ સેરેમનીમાં નીરુ ઢાંડાએ તિરંગો લહેરાવ્યો:સાઉદી અરેબિયાના ઘોડેસવારે છેલ્લો ગોલ્ડ જીત્યો, જુઓ ફાઇનલ મેડલ ટેલી
    Next Article
    સુરતના પાંડેસરા GIDCમાં કામદારોનો ઉગ્ર આક્રોશ:રવિવારની રજા અને 8 કલાકની નોકરી મુદ્દે લક્ષ્મીપતિ મિલ બહાર 200થી વધુ કારીગરો રસ્તા પર ઉતર્યા, પોલીસ કાફલો દોડતો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment