Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેર ગામે છ શખ્સોએ યુવકને ધારીયા, પાઇપથી માર્યો:જૂના ઝઘડાના સમાધાન બાબતે ઉશ્કેરાઈને હુમલો, બાલીસણા પોલીસમાં ગુનો નોંધાયો

    1 day ago

    પાટણના ડેર ગામે જૂના ઝઘડાના સમાધાન બાબતે ઉશ્કેરાઈને છ શખ્સોએ દેવુજી શંકુજી ઠાકોર પર ધારીયા, પાઇપ અને લાકડીઓથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. આ અંગે બાલીસણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગત 02/10/2026 ના રોજ રાત્રે દેવુજી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ભરતજી સરતાનજી ઠાકોર અને મમતાબેન ભરતજી ઠાકોરે તેમને રોકી ગાળો આપી. ભરતજીએ ધારીયા વડે દેવુજીના માથામાં ઘા માર્યો. દેવુજી નીચે પડતા મમતાબેને ગડદાપાટુંનો માર માર્યો. મનાજી ઠાકોર પાઇપ અને રમેશજી ઠાકોર ધોકો લઈને આવ્યા, પગમાં માર માર્યો. સોનાજી ઠાકોર અને હીનાબેન ઠાકોરે લાકડી-ગડદાપાટુંથી હુમલો કર્યો. ભોગ બનનાર દેવુજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 27મો ગાંધી જયંતિ ઉત્સવ ઉજવાયો:સાબરકાંઠા બધિર મંડળે આયોજન કર્યું, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પ્રારંભ કરાવ્યો
    Next Article
    ઘણાં દિવસે પત્નીના ચહેરા પર 'સ્મિત' દેખાયું:5 દિવસથી પતિની પડખે ઢાલ બની ઊભી છે સોનલ, સ્મિત મચ્છરના સસરાએ કહ્યું-પરિવારને રાહત થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment