Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ ફ્લાઇટ હાઇજેક નિષ્ફળ બનાવનાર પાયલોટ ઘાયલ:કેપ્ટન સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે મહાઆરતી કરાઈ

    12 hours ago

    દુબઈ ફ્લાઇટ હાઇજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગોધરાના શ્રી રામજી મંદિરે મહાઆરતી કરાઈ હતી. ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છર દુબઈની ફ્લાઇટના હાઇજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વખતે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમણે પોતાની બહાદુરીથી અનેક પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા. તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે ગોધરાના શ્રી રામજી મંદિરમાં ખાસ પ્રાર્થના અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી હર્ષદ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે પાયલોટના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. વરિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પાયલોટ ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થનામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ-વકૃત્વ સ્પર્ધામાં વિચારો વ્યક્ત કર્યા:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત @2047નો સંકલ્પ મજબૂત બનાવવાનો સંદેશ અપાયો
    Next Article
    સુરત પાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કરી રજૂઆત:અધિકારીઓના પાપે સોસાયટીઓ ગોડાઉન બની, રહેણાંકમાં ગેરકાયદે ઉદ્યોગો અને બેફામ ડમ્પરોના મુદ્દે કુમાર કાનાણી તંત્ર પર લાલઘૂમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment