Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકટમાં કેપ્ટન સ્મિતની જેમ સાહસ અને કર્તવ્યનિષ્ઠા બજાવો:શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને પ્રેરણા આપી

    1 day ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણીનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, સંકટ સમયે કેપ્ટન સ્મિતની જેમ સાહસ અને કર્તવ્યનિષ્ઠા બજાવવી જોઈએ. યુવાનોએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી. તેમણે કેપ્ટન સ્મિતના પરાક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ૧૭૪ નિર્દોષ મુસાફરોનો જીવ જોખમમાં હતો. કેપ્ટન સ્મિતે અડગ રહીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા. તેઓ ભારતીય અને ગુજરાતના સપૂત છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, જીવન ફક્ત પોતાના સુખ માટે નથી. સમાજ, રાષ્ટ્ર અને મુશ્કેલીમાં મુકાયેલા માનવજીવનના રક્ષણ માટે જીવ પણ હોમવો પડે, તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કેપ્ટન સ્મિતે માનવ જીવન બચાવવાનું સેવા કાર્ય કર્યું, જેની અનેક દેશોના વડાપ્રધાનોએ પ્રશંસા કરી છે. આપણે પણ દેશ અને સમાજ માટે આપત્તિ આવે ત્યારે સદકાર્ય કરવા આગળ આવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ધ્રુવી વાઘેલાએ SGFI ટીમ ઇવેન્ટમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો:લાલપુરની ધ્રુવીની નેશનલ ટીમ માટે પસંદગી, આગામી સમયમાં સ્પર્ધામાં ભાગ લેશે
    Next Article
    જામનગરના વકીલો ભાડા અધિનિયમ-2026ના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા:ફિક્સિંગ ઓથોરિટીને સત્તા સોંપવાની જોગવાઈ સામે વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment