Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના વકીલો ભાડા અધિનિયમ-2026ના વિરોધમાં કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા:ફિક્સિંગ ઓથોરિટીને સત્તા સોંપવાની જોગવાઈ સામે વિરોધ નોંધાવ્યો

    1 day ago

    ગુજરાત ભાડા અધિનિયમ-2026 વિધાનસભામાં પસાર થયા બાદ રાજ્યભરના વકીલ મંડળો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે આજે શનિવારે જામનગરના વકીલોએ એક દિવસ માટે કોર્ટની કાર્યવાહીથી દૂર રહી વિરોધ નોંધાવ્યો. વકીલ મંડળનો વિરોધ નવા કાયદા હેઠળ કોર્ટની કેટલીક સત્તાઓ ફિક્સિંગ ઓથોરિટી અને રેન્ટ ટ્રિબ્યુનલને સોંપવાની જોગવાઈ સામે છે. આ જોગવાઈઓ સામે જામનગર સહિત રાજ્યભરના વકીલ મંડળોએ નારાજગી વ્યક્ત કરી છે. અગાઉ જામનગરના વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે જામનગર બાર એસોસિએશનના વકીલો ન્યાયિક કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહ્યા. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એસ. સુવા અને સેક્રેટરી મનોજ ઝવેરીના માર્ગદર્શન હેઠળ વકીલોએ કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો ન હતો. વકીલ મંડળે માંગ કરી છે કે અધિનિયમની વિરોધાત્મક જોગવાઈઓ અંગે વકીલોની રજૂઆતો ધ્યાનમાં લેવાય.
    Click here to Read More
    Previous Article
    સંકટમાં કેપ્ટન સ્મિતની જેમ સાહસ અને કર્તવ્યનિષ્ઠા બજાવો:શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને પ્રેરણા આપી
    Next Article
    flydubai Co-Pilot Attacked Pilot With Cockpit's Crash Axe In 'Terrorist Attack': UAE

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment