Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રુવી વાઘેલાએ SGFI ટીમ ઇવેન્ટમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો:લાલપુરની ધ્રુવીની નેશનલ ટીમ માટે પસંદગી, આગામી સમયમાં સ્પર્ધામાં ભાગ લેશે

    1 day ago

    લાલપુરની ટેબલ ટેનિસ ખેલાડી ધ્રુવી રવિભાઈ વાઘેલાએ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. આ પ્રદર્શનને કારણે તેની SGFI નેશનલ ટીમ માટે પસંદગી થઈ છે.ધ્રુવી વાઘેલા હાલ નડિયાદ ખાતે ખેલો ઇન્ડિયા (SAG) એકેડમીમાં તાલીમ લઈ રહી છે. તે આગામી સમયમાં નેશનલ સ્તરે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે. ધ્રુવીની આ સિદ્ધિ બદલ લાલપુર ટેબલ ટેનિસ ક્લબ અને લાલપુર ગામ તરફથી તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નેશનલ સ્પર્ધા માટે તેને શુભકામનાઓ પણ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નારોલની રાહે સ્કૂલ માં ગાંધીજી નો જન્મદિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ ચિત્રો બનાવ્યા અને શિક્ષકોએ તેમના જીવન વિશે સમજાવ્યું
    Next Article
    સંકટમાં કેપ્ટન સ્મિતની જેમ સાહસ અને કર્તવ્યનિષ્ઠા બજાવો:શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment