Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ વનકર્મીઓએ પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર આપ્યું:સેવા, આર્થિક, વહીવટી અને સરક્ષા સહિતના મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    1 day ago

    ગીર સોમનાથના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોને લઈને ડીએફઓ (DFO) ડિસટીક ફોરેસ્ટ ઓફિસર ને આવેદનપત્ર આપ્યું છે. નકલ રવાના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર ખાતે એક નકલ મોકલવામાં પણ આવી હતી કર્મચારી મંડળે સેવા, આર્થિક, વહીવટી અને સુરક્ષા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી છે. લાંબા સમયથી આ પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ આવેદનપત્ર વેરાવળ ડીએફઓ ને પાઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે જિલ્લાવાર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગીરસોમનાથમાં વનકર્મીઓએ પાંચ માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું:સુરક્ષા એલાઉન્સ, ગ્રેડ-પે અને બદલીના પ્રશ્ને વેરાવળમાં આવેદનપત્ર આપ્યું, હડતાળની ચીમકી
    Next Article
    ગોલ્ડન ચોકડી નજીક દુકાનમાં આગ:ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, ટાયરનો જથ્થો બળીને ખાખ; કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment