Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરસોમનાથમાં વનકર્મીઓએ પાંચ માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું:સુરક્ષા એલાઉન્સ, ગ્રેડ-પે અને બદલીના પ્રશ્ને વેરાવળમાં આવેદનપત્ર આપ્યું, હડતાળની ચીમકી

    2 days ago

    ગુજરાત રાજ્યના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ લાંબા સમયથી પડતર પાંચ માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું છે. ગીરસોમનાથ જિલ્લાના વનકર્મીઓએ જિલ્લા પ્રમુખ પ્રશાંત વાળાની આગેવાનીમાં વેરાવળ સ્થિત સામાજિક વનીકરણ વિભાગની નાયબ વન સંરક્ષક (ડીસીએફ) કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં સુરક્ષા એલાઉન્સ, રજાના દિવસે ફરજનું વળતર, વનરક્ષકો માટે રૂ. 2800 અને વનપાલ માટે રૂ. 4200 ગ્રેડ-પે, વનપાલની સીધી ભરતી બંધ કરી વનરક્ષકોને બઢતી આપવી અને બદલીના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. વનકર્મીઓએ સરકારને ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં, તો તેઓ તબક્કાવાર આંદોલન કરશે. જેમાં કાળી પટ્ટી ધારણ કરવાથી માંડીને પેનડાઉન અને છેલ્લે અચોક્કસ મુદતની હડતાળનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    43મા માળેથી કૂદીને યુવકની આત્મહત્યા:જમીન પર પટકાતા જ શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા, સ્થિતિ જોઈ પોલીસે કોથળામાં મૃતદેહ ભરવો પડ્યો
    Next Article
    ગીર સોમનાથ વનકર્મીઓએ પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર આપ્યું:સેવા, આર્થિક, વહીવટી અને સરક્ષા સહિતના મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment