Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટમાં ‘નો પ્રોફિટ, નો લોસ’ના ધોરણે સદભાવના લેબનો પ્રારંભ

    17 hours ago

    ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને આરોગ્ય ક્ષેત્રે રાહત આપવા માટે રાજકોટના નાના મવા રોડ પર ‘નો પ્રોફિટ, નો લોસ’ના ધોરણે આધુનિક સદભાવના લેબોરેટરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાના હસ્તે આ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બે મેડિકલ સ્ટોરમાં દર્દીઓને પડતર કિંમતે દવાઓ પૂરી પાડવામાં આવે છે, આ સફળતા બાદ ટ્રસ્ટે દર્દીઓને અત્યંત નજીવા દરે લેબોરેટરી પરીક્ષણ અને સચોટ નિદાન મળી રહે તે હેતુથી આ નવો પ્રકલ્પ શરૂ કર્યો છે. ઉપલબ્ધ સુવિધાઓ અને ટેસ્ટિંગ ચાર્જ જર્મન ટેક્નોલોજીથી ટેસ્ટ અને હોમ કલેક્શન સુવિધા સદભાવના ટ્રસ્ટે આરોગ્ય ક્ષેત્રે આ મોટું કદમ ઉઠાવાયું છે.ખાનગી લેબોરેટરીની સરખામણીએ અહીં 70% સુધીના ઓછા દરે રિપોર્ટ કરી આપવામાં આવશે.વિશ્વસનીય પરિણામો માટે જર્મન ટેક્નોલોજીની આધુનિક મશીનરી અને ક્વોલિફાઈડ સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે.આ સાથે દર્દીઓની સુવિધા માટે ‘હોમ સેમ્પલ કલેક્શન’ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ક્યા ટેસ્ટના કેટલા રૂપિયા ખાનગી લેબોરેટરીમાં લોહી સહિતના વિવિધ ટેસ્ટ માટે લોકોના ખિસ્સા હળવા થઈ જાય છે ત્યારે સદભાવના લેબોરેટરીમાં માત્ર નજીવા દરે ટેસ્ટિંગ કરી આપશે.
    Click here to Read More
    Previous Article
    મનપા ન્યૂસંસ પોઇન્ટ ઉપર સીસીટીવી મૂકી અભિયાન ચલાવશે:શહેરમાં ગંદકી કરનારાઓનાં વ્યક્તિગત નામ ડિસ્પ્લે પર પ્રસિદ્ધ કરી ખુલ્લા પડાશે
    Next Article
    વિન્ટર શિડ્યુલ જાહેર:દિલ્હી-મુંબઈની રોજ 4 ફ્લાઈટ, સવારે જઈને સાંજે પરત આવી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment