Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ ગ્રામ સભામાં સબ સેન્ટર અને આંગણવાડીની માંગ:ગાંધી જયંતિએ યોજાયેલી સભામાં શહીદ રૂપસિંહ નાયકના સ્ટેચ્યુની પણ માંગ કરાઈ

    1 week ago

    આજરોજ 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કદવાલ જૂથ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ. ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અનેક પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા રમતગમત અધિકારીએ રમતગમત વિશે માહિતી આપી. આંગણવાડી કાર્યકરોએ પણ પ્રશ્નો રજૂ કરી ઝડપી નિરાકરણ લાવવા વિનંતી કરી. આરોગ્ય વિભાગના કર્મચારીએ સબ સેન્ટર માટે દસ વર્ષથી પડતર માંગણી જણાવી. તેમણે જમીન ફાળવી સબ સેન્ટર બનાવવાની અપીલ કરી. સિંગાપુરા ગામે આંગણવાડી કેન્દ્ર માટે જગ્યા ન હોવા છતાં 2 લાખની ગ્રાન્ટ પડી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. આ ઉપરાંત, આઝાદીની લડતમાં શહીદ થયેલા ગુજરાતના પ્રથમ લડવૈયા રૂપસિંહભાઈ નાયકની યાદમાં કદવાલ ગામની મુખ્ય ચોકડી પર તેમનું સ્ટેચ્યુ બનાવવાની પણ માંગ થઈ.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવા બાબતે આધેડની હત્યા:ધર્મનગર રેલવે સ્ટેશન બહાર પાનનો ગલ્લો ચલાવનાર આધેડને યુવકે છરીના ઘા માર્યાં, આરોપી અનિલ ઠાકોરની શોધખોળ
    Next Article
    ગોધરા જેલમાં કેદીઓને અહિંસા, સત્યની પ્રતિજ્ઞા લેવડાવાઈ:મહાત્મા ગાંધીના જીવન અને વિચારધારા પર માર્ગદર્શન અપાયું, ફરી ગુનો ન કરવાની સમજણ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment