Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર:ઓખા–ગોરિંજા સેક્શનમાં ડ્રેનેજ માર્ગનું કામ પૂર્ણ, ટ્રેન વ્યવહાર વધુ સુરક્ષિત બનશે

    18 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાને ઉકેલવા, રેલ સંચાલનની સુરક્ષા વધારવા માટે ઓખા–ગોરિંજા સેક્શનમાં વધારાના પાણી નિકાલ માર્ગ (ડ્રેનેજ ગરનાળા)નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ભારે વરસાદમાં પાણીના સરળ પ્રવાહ માટે આ નવો માર્ગ તૈયાર કરાયો છે. આ કામગીરીથી ટ્રેક આસપાસ પાણી ભરાવાનું જોખમ ઘટી જશે અને અતિશય જળપ્રવાહને કારણે ટ્રેકના ધોવાણ તથા પાળાને થતા નુકસાનને અટકાવી શકાશે. આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવા માટેરાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી ખાસ ટ્રાફિક બ્લોક લેવાયો હતો. નિયત સમયમાં સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ કરી બ્લોક સમયસર પૂર્ણ કરાતાં ટ્રેન વ્યવહાર સમયપત્રક મુજબ રાબેતા મુજબ શરૂ કરાયો હતો. કેમ જરૂરી હતું આ નિર્માણ?
    Click here to Read More
    Previous Article
    ખીજડા મંદિર નજીક મકાનની છત ધરાશાયી, ત્રણનો બચાવ:વૃદ્વ દંપતિ-મહિલાને સ્થાનિક લોકોએ સલામત બહાર કાઢયા‎
    Next Article
    જી.જી.માં ABHA ID દ્વારા સરળ‎રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઉપલબ્ધ‎:QR સ્કેન કરી ઘરે બેઠા ટોકન જનરેટ કરી 60 મિનિટમાં ટોકન નંબર મેળવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment