Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ભરત જાંબુકિયાને પ્રમોશન મળ્યું:મિત્રોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું

    7 hours ago

    બોટાદ શહેરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ફરજ બજાવતા ભરતભાઈ જાંબુકિયાને સુપ્રિટેન્ડેન્ટનું પ્રમોશન મળ્યું છે. આ પ્રમોશનથી બોટાદ જિલ્લા કોર્ટ, તેમના પરિવાર અને મિત્રવર્તુળમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ભરતભાઈએ પોતાના મિત્રવર્તુળમાં મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવ્યું હતું. તેના બદલામાં, મિત્રોએ તેમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. આ ખુશીના સમાચાર મળતા ભરતભાઈએ પોતાના કુળદેવી માતાજી ચામુંડામાં અને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સગીર યુવક-યુવતી સહિત બેના મોત:પોલીસે 3 ગુમ મોબાઈલ પરત કર્યા; સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે બે પક્ષે ફરિયાદ
    Next Article
    શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:રાજકોટ મ્યુ. કોર્ટ બંધ કરવા અને સર્વેશ્વર ચોકમાં પિંક ટોયલેટ બનાવા સહિતની 21 મહત્વની દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment