Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીમાં 'આંગણ મિલન' કાર્યક્રમ:નાના બાળકોને નોટબુક, સ્લેટ, પેન સહિતની શૈક્ષણિક સામગ્રી અપાઈ

    6 hours ago

    ગોધરાના હિલ પર સોસાયટીની આંગણવાડીમાં ગોધરા નગર લઘુમતી મોરચા દ્વારા 'આંગણ મિલન' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના બાળકોને નોટબુક, સ્લેટ, પેન અને રબર જેવી શૈક્ષણિક સામગ્રી અપાઈ હતી. આ પ્રસંગે ગોધરા નગર પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન, મહિલા મોરચા પ્રમુખ ભક્તિબેન, લઘુમતી મોરચા પ્રમુખ સરફરાજભાઈ, મહામંત્રી મહેબૂબભાઈ અને જિલ્લા મહામંત્રી સઈદખાન પઠાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ નાના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનનો સમય બદલાયો:સ્પેશિયલ મેમુનો આજે છેલ્લો દિવસ, 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી નવું ટાઈમટેબલ
    Next Article
    સોમનાથમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો:ઓપરેશન સિંદૂર, કારગિલ અને 1971ના યુદ્ધવીરો સહિત શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment