Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાયો:ઓપરેશન સિંદૂર, કારગિલ અને 1971ના યુદ્ધવીરો સહિત શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન

    7 hours ago

    સોમનાથમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’ યોજાયો. તેમાં જવાનો, નિવૃત્ત સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારોનું સન્માન કરાયું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ સૈનિકોના બલિદાનને બિરદાવ્યું. તેમણે કહ્યું કે, દેશની શાંતિ અને સલામતી સૈનિકોના શૌર્યને આભારી છે. કલેક્ટરે માજી સૈનિકોના પ્રશ્નો ઉકેલવા અને સરકારી સેવાઓ માટે કેમ્પ યોજવામાં સહયોગની ખાતરી આપી. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ કેપ્ટન અશોકભાઈ રાઠોડે ઓપરેશન સિંદૂર, કારગિલ અને ઓપરેશન સ્નો લેપર્ડ જેવા અભિયાનોમાં જવાનોના સાહસની વાત કરી. સમારોહમાં ઓપરેશન સિંદૂર, કારગિલ યુદ્ધ અને 1971ના યુદ્ધના સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન કરાયું. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ અને દેશભક્તિ ગીતો રજૂ થયા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીમાં 'આંગણ મિલન' કાર્યક્રમ:નાના બાળકોને નોટબુક, સ્લેટ, પેન સહિતની શૈક્ષણિક સામગ્રી અપાઈ
    Next Article
    Axe May Have Been Used In flydubai Attack. Why It Was On Plane

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment