Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનનો સમય બદલાયો:સ્પેશિયલ મેમુનો આજે છેલ્લો દિવસ, 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી નવું ટાઈમટેબલ

    6 hours ago

    પશ્ચિમ રેલવેએ અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનનો સમય બદલ્યો છે. જ્યારે સ્પેશિયલ મેમુ ટ્રેનનો આજે છેલ્લો દિવસ છે. ભાદરવા મેળા માટે 19 સપ્ટેમ્બરે શરૂ થયેલી અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ મેમુ 1 ઓક્ટોબર સુધી ચાલવાની હતી. તેનો આજે અંતિમ દિવસ છે. હવે 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી અસારવાથી ખેડબ્રહ્મા જતી રેગ્યુલર મેમુનો સમય બદલાયો છે. આ ટ્રેન અસારવાથી સાંજે 7:05 વાગ્યે ઉપડી રાત્રે 10:00 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. નવા સમયપત્રક મુજબ, ટ્રેન અસારવાથી 19:05 કલાકે ઉપડશે. તેના સ્ટોપ અને સમય આ પ્રમાણે છે: સરદારગ્રામ - 19:11/19:12, નરોડા - 19:14/19:15, ડભોડા - 19:25/19:26, નાંદોલ દહેગામ - 19:34/19:35, રખિયાલ - 19:46/19:47, તલોદ - 19:57/19:58, પ્રાંતિજ - 20:07/20:08, સોનાસણ - 20:16/20:17, હિંમતનગર - 20:50 આગમન/20:52 પ્રસ્થાન, ઇડર - 21:21/21:22, ખેડબ્રહ્મા - 22:00 કલાકે પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    રામોલમાં સ્કૂલે જઈ રહેલી 16 વર્ષીય વિદ્યાર્થિનીની છેડતી:ડિલિવરી બોય પીછો કરી નંબર આપી વાતચીત માટે દબાણ કરતો, આરોપીની ધરપકડ
    Next Article
    ગોધરામાં લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીમાં 'આંગણ મિલન' કાર્યક્રમ:નાના બાળકોને નોટબુક, સ્લેટ, પેન સહિતની શૈક્ષણિક સામગ્રી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment