Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધારાસભ્ય ઉમેશ મકવાણાની અધ્યક્ષતામાં સાંકરડીમાં સેવા સેતુ કાર્યક્રમ:ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો, અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ અપાઈ

    10 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની અધ્યક્ષતામાં સાંકરડી પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સાંકરડી સહિત પાંચ ગામના લોકોએ સરકારી સેવાઓનો લાભ લીધો. મામલતદાર, TDO સહિતના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા. ધારાસભ્યએ લોકોને દાખલા-પ્રમાણપત્રો માટે ધક્કા ન ખાવા પડે અને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવા સૂચના આપી. તેમણે એક દીકરીનું ખોવાયેલું પ્રમાણપત્ર તાત્કાલિક કાઢી આપવા TDOને કહ્યું. આધારકાર્ડ સુધારા, નવા આધારકાર્ડની કામગીરી ઝડપી કરવા સૂચના અપાઈ. નામ-જન્મતારીખ સુધારાની મુશ્કેલ પ્રક્રિયા સરળ કરવા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ. ધારાસભ્યએ આરોગ્ય સેવાઓ અને ICDS કામગીરી ચકાસી. ડાયાબિટીસની દવાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆતની વાત કરી. બાળકો-વાલીઓને પોષણ અંગે જાગૃત રહેવા અપીલ કરી. રેશનકાર્ડમાં જિલ્લાના નામની સમસ્યા પર સુધારાની ખાતરી અપાઈ.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં એનિમિયા સ્ક્રીનિંગ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો:વડાપ્રધાનના ‘સેવા મેરા યોગદાન અભિયાન’ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજન થયું
    Next Article
    ચોક્સી કોલેજમાં વનમહોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓએ લીધો હરિયાળીનો સંકલ્પ;આચાર્યએ જન્મદિવસે વૃક્ષ વાવવા અનુરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment