Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં એનિમિયા સ્ક્રીનિંગ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો:વડાપ્રધાનના ‘સેવા મેરા યોગદાન અભિયાન’ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયોજન થયું

    10 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સેવા મેરા યોગદાન અભિયાન' અંતર્ગત મહીસાગર જિલ્લામાં આરોગ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે એનિમિયા સ્ક્રીનિંગ અને મહિલા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ડો. કીર્તિભાઈ પટેલ, મેડિકલ ઓફિસર અને આરોગ્ય વિભાગની ટીમ હાજર રહી હતી. કેમ્પમાં મહિલાઓમાં એનિમિયાની તપાસ અને હિમોગ્લોબિન પરીક્ષણ કરાયું હતું. એનિમીયા મુક્ત ભારતની ગાઈડલાઈન મુજબ આયર્ન અને ફોલિક એસિડ સપ્લિમેન્ટ્સનું મફત વિતરણ થયું. લાભાર્થીઓને એનિમિયાની રોકથામ, તેના લક્ષણો અને વહેલી તપાસ વિશે તબીબી માર્ગદર્શન અપાયું. હાજર રહેલા મહાનુભાવો અને ડોકટરોએ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કર્યા.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના ઉમેદવારને મળેલી જામીન સામે બંગાળ સરકાર કોર્ટમાં પહોંચી:સુપ્રીમ કોર્ટે કહ્યું- તમારી અરજી ફગાવી દેવામાં આવશે, પરંતુ અમે આવું સોમવારે કરીશું
    Next Article
    ધારાસભ્ય ઉમેશ મકવાણાની અધ્યક્ષતામાં સાંકરડીમાં સેવા સેતુ કાર્યક્રમ:ગ્રામજનોએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો, અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment