Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના ઓવરબ્રિજ પર 'બાહુબલી' સ્ટાઈલમાં રીલ બનાવવી યુવાનને ભારે પડી:જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી

    6 hours ago

    નવસારીના રેલવે ઓવરબ્રિજ પર એક યુવાને 'બાહુબલી' સ્ટાઈલમાં બાઈક ખભા પર ઊંચકીને જોખમી રીલ બનાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાત્રિના સમયે કેટલાક યુવાનોએ આ સ્ટંટ કર્યો હતો, જેમાં અકસ્માત થવાનું મોટું જોખમ હતું. આ પ્રકારના જોખમી સ્ટંટને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોના કહેવા મુજબ, આ બ્રિજ પર આવા વીડિયો બનાવવાની આ પહેલી ઘટના નથી. ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.ડી. નકુમે જણાવ્યું કે, વીડિયોના આધારે તપાસ ચાલી રહી છે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની 26મી વાર્ષિક સભા:પ્રાકૃતિક ખેતી પર ચર્ચા, ખેડૂતોને સહકારી માળખાની માહિતી અપાઈ
    Next Article
    પૂર્વ સરપંચે મેવાણી પર રૂ.4 લાખ લીધાનો આક્ષેપ કર્યો:વડગામના ટોકરીયા ગામમાં જીગ્નેશ મેવાણીની સભામાં ભારે હોબાળો, વીડિયો વાયરલ, ધારાસભ્ય પર ગંભીર આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment