Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર:મંત્રી મંડળના નામોની માફક છેલ્લે સુધી સસ્પેન્સ રાખી ભાજપે ફોર્મ ભરવાના કલાકો પહેલા યાદી જાહેર કરી

    13 hours ago

    રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે મંત્રી મંડળની માફક છેલ્લી ક્ષણ સુધી સસ્પેન્સ જાળવી રાખ્યા બાદ, નામાંકન ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા જ 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષના આ નિર્ણય બાદ બપોરે 12:30 વાગ્યે તમામ નિયુક્ત સભ્યો પોતાનું ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરશે.
    Click here to Read More
    Previous Article
    3,000 કરોડનું ડ્રગ્સ લઈ આવતા 5 પાકિસ્તાનીને ગુજરાત ATSએ ઝડપ્યા:અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ જતા ઈરાની જહાજને મધદરિયે ઘેર્યું, કોસ્ટ ગાર્ડ સાથે સંયુકત ઓપરેશન
    Next Article
    વર્લ્ડ ફાર્માસિસ્ટ્સ ડે નિમિત્તે રેસકોર્સ ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ:AMR વિશે જાગૃતિ અને તેને અટકાવવાના ઉપાયો પર ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment