Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ વર્ષથી ફરાર પ્રોહિબિશન આરોપી પકડાયો:ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે વડોદરાના માંજલપુરમાંથી ઝડપ્યો

    21 hours ago

    ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી ભાવેશકુમાર રાજુભાઈ સુરતીને ઝડપી પાડ્યો છે. તેને વડોદરાના માંજલપુરમાંથી પકડવામાં આવ્યો. પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન મેળવ્યું હતું. તેને માંજલપુરની સાઈનાથનગર સોસાયટીમાંથી પકડવામાં આવ્યો. આરોપી સામે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને ભરૂચ સબ જેલ મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મોત પહેલા જિંદગીની છેલ્લી રીલ બનાવી; મહિસાગરના હીરાપુર પાસે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો
    Next Article
    ગીર સોમનાથમાં 34 હોસ્ટેલમાં ફૂડ વિભાગનું ચેકિંગ:વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા અને તાલાલાની હોસ્ટેલોમાં ડ્રાઈવ; 19ને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment