Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું:કાર્યકરને માસ્ક પહેરાવી દોરડે બાંધી અમિત ચાવડાની આગેવાનીમાં રેલી કાઢી; 'વોટ ચોર ગદ્દી છોડ'ના નારા સાથે ધરણા

    13 hours ago

    મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન દેશમાંથી અંદાજે 13 કરોડ કાયદેસરના મતદારોના નામ ગેરકાયદે રદ કરાયા હોવાના ગંભીર આરોપ સાથે કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. કેન્દ્ર સરકારના કથિત દબાણ હેઠળ ચૂંટણી પંચની તટસ્થતા જોખમાઈ હોવાનો આક્ષેપ કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. ગુજરાતમાં બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ભાગરૂપે આજે (29 સપ્ટેમ્બર) અમદાવાદમાં પતંગ હોટેલ ખાતેથી કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડાં, નારેબાજી અને અનોખા વિરોધ પ્રદર્શન સાથે રૂપાલી સિનેમા સુધી વિશાળ રેલી યોજી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે એસીપી સહિત વિશાળ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જુઓ કોંગ્રેસના વિરોધના દૃશ્યો..
    Click here to Read More
    Previous Article
    રણબીર કપૂરે ચાહકો સાથે 44મો જન્મદિવસ ઉજવ્યો:બંગલાની બહાર 3 કેક કાપી; આલિયાએ 'ક્યુટી' પતિના અનસીન ફોટો શેર કર્યા
    Next Article
    1860 બાકીદારોના વીજ કનેક્શન કપાશે:PGVCLની 80 ટીમો 70 લાખની વસુલાત માટે મેદાનમાં, દંડ સાથે બિલ ભરવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment