Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1860 બાકીદારોના વીજ કનેક્શન કપાશે:PGVCLની 80 ટીમો 70 લાખની વસુલાત માટે મેદાનમાં, દંડ સાથે બિલ ભરવું પડશે

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા વીજ બિલના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. 29 સપ્ટેમ્બરે વેરાવળ PGVCL કચેરીએ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કર્યું છે. 1860 ગ્રાહકોના વીજ કનેક્શન કપાશે. 70 લાખની વસુલાત માટે સાત સબ ડિવિઝન હેઠળ 80 ટીમોને કામ સોંપાયું છે. વીજ તંત્રની સૂચના મુજબ, ડિસ્કનેક્શન વખતે સ્થળ પર પૈસા લેવાશે નહીં. કનેક્શન કપાયા પછી ગ્રાહકે બાકી બિલ, દંડ અને અન્ય ચાર્જ કચેરીમાં ભરવા પડશે. સબ ડિવિઝન પ્રમાણે, આંકોલવાડીમાં 260 ગ્રાહકોના 9.20 લાખ, પ્રભાસપાટણમાં 250 ગ્રાહકોના 10 લાખ, પ્રાચીમાં 225 બાકીદારોના 4.20 લાખ બાકી. સુત્રાપાડામાં 300 ગ્રાહકોના 12.50 લાખ, તાલાલામાં 250 કનેક્શનધારકોના 9.60 લાખ, વેરાવળ સિટીમાં 360 ગ્રાહકોના 15 લાખ અને વેરાવળ GIDCમાં 215 બાકીદારોના 9.50 લાખ રૂપિયાની વસુલાત કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું સળગાવ્યું:કાર્યકરને માસ્ક પહેરાવી દોરડે બાંધી અમિત ચાવડાની આગેવાનીમાં રેલી કાઢી; 'વોટ ચોર ગદ્દી છોડ'ના નારા સાથે ધરણા
    Next Article
    જામનગર ફાયર બ્રિગેડને મળ્યું 60 મીટરનું ટર્નટેબલ લેડર:હાઈરાઈઝ બિલ્ડિંગોમાં 20 માળ સુધી રેસ્ક્યૂ થશે, કમિશનર દીપેશ કેડિયાએ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment