Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયાના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં દબાણ હટાવવાની કામગીરી રોકાઈ:અધિક વિકાસ કમિશનરે બ્રેક લગાવી, ગ્રામજનોમાં રોષ અને ધાર્મિક લાગણી દુભાવાના સંકેત

    1 day ago

    માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલા દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકી દેવાયું છે. અધિક વિકાસ કમિશનરે આ કામગીરી અટકાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગામના રામજી મંદિર ચોકમાં વર્ષોથી ગરબી થાય છે, જ્યાં રસ્તા પર દીવાલ બનાવી દબાણ કરાયું છે. સોમવારે દબાણ હટાવવાનું હતું. ડિમોલેશન રોકાતા મહિલા સરપંચ, સભ્યો અને આગેવાનો DDPOને રજૂઆત કરવા પહોંચ્યા. બટુકદાન ગઢવીએ જણાવ્યું કે, પંચાયતે દબાણ કરનારને ત્રણ નોટિસ આપી હતી, છતાં દબાણ દૂર થયું નથી. તલાટી-ટીડીઓના રિપોર્ટમાં પણ દબાણ નોંધાયું છે. ડિમોલેશન રોકવાથી ગામની ધાર્મિક લાગણી દુભાઈ છે. સામા પક્ષે, કુલદીપદાન ભરતદાન ગઢવીએ જમીન તેમના વડવાઓની હોવાનો દાવો કર્યો. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેની સુનાવણી 13મીએ છે. પંચાયતને સાંભળ્યા વગર ડિમોલેશન રોકવા સામે સવાલો ઉઠ્યા.
    Click here to Read More
    Previous Article
    બસમાંથી ઉતરતા લપસ્યો રોહિત શર્મા, VIDEO:ગભરાયેલા વિરાટના ચહેરા પર દેખાઈ ચિંતા; સ્ટાફે સમયસર સંભાળ્યા, વેસ્ટ ઈન્ડિઝ સામે જીત બાદ હોટલ પહોંચી હતી ટીમ
    Next Article
    6 વર્ષથી પોલીસને ચકમો આપતો લિસ્ટેડ બુટલેગર ઝડપાયો:રાસુભા ઉર્ફે રાસિયા સોઢા સામે 37 ગુના નોંધાયેલા છે, LCBએ ‘ઓપરેશન ખોજ’માં પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment