Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી:દેશભરમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ધરણા યોજી અધિક કલેક્ટરને રજૂઆત કરી

    11 hours ago

    છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસે આજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. દેશભરમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે છોટા ઉદેપુરમાં કોંગ્રેસ કાર્યાલયથી સેવા સદન સુધી રેલી કાઢવામાં આવી હતી. કાર્યકરો અને આગેવાનો બેનર-પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કરતા હતા. તેમણે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરી અને અધિક કલેક્ટરને રજૂઆત કરી. સેવા સદન પહોંચેલા કાર્યકરોને પોલીસે રોકતા થોડો સમય ઘર્ષણ થયું હતું. બાદમાં સમજાવટ થતા આગેવાનોએ અધિક કલેક્ટરને મળીને માંગણી કરી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના મોતીપુરામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન, કાપડની થેલીઓ વહેંચી:વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ લોકજાગૃતિ
    Next Article
    'કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ, ચૂંટણી બિનહરીફ કરાવવાનો પ્રયાસ’:ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોલીસ-પ્રશાસનના દુરુપયોગનો કોંગ્રેસ નેતાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment