Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવાત નીકળી:એક વિદ્યાર્થીનીની તબિયત લથડી, વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો

    2 days ago

    ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમવાને લઈને વિવાદ સમજાયો છે. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલા ખોરાકમાંથી જીવાત નીકળતા ભારે વિવાદ સર્જાયો છે. ખોરાક લીધા બાદ એક વિદ્યાર્થિનીની તબિયત લથડી જવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગુણવત્તા યુક્ત ખોરાક હોસ્ટેલમાં આપવામાં આવતા અન્ય વિદ્યાર્થિનીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે. જેથી 100થી વિદ્યાર્થિનીઓ સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર ધરણા પર બેસી ગઈ છે. 'વોર્ડન તુમ એક કામ કરો ખુરશી છોડી આરામ કરો' ના નારા સાથે ABVP અને વિદ્યાર્થિનીઓ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. તેમજ મેનેજમેન્ટને બહાર બોલાવીને ABVP દ્વારા અને વિદ્યાર્થિનીઓ દ્વારા ધમકાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કોંગ્રેસની રેલી પોલીસે અટકાવી, કાર્યકરોની અટકાયત:કલેક્ટર કચેરી તરફ જતી રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ, ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
    Next Article
    વલસાડમાં ગ્રેડ-પે વધારાની માંગ ન સંતોષાતાં કર્મચારીઓની હડતાળ:જમીન માપણી વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, કામકાજ ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment