Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખો ફોલોવર્સ ધરાવનારની પસંદગી,:કર્ણાટકના ઇન્ફ્લુએન્સર ગિરનાર, બોરદેવી, ઉપરકોટની મુલાકાતે

    21 hours ago

    ઐતિહાસિક અને કુદરતી વારસાને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ ટૂરિઝમનો વધુ વ્યાપક વિકાસ થાય તેવા હેતુથી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના જાણીતા ઇન્ફ્લુએન્સરની ખાસ પસંદગી કરી છે. શનિવારે એક દિવસ આ ઇન્ફ્લુએન્સરની ટીમે જૂનાગઢની મુલાકાતે આવી હતી. જેમાં તેને ગિરનાર, બોરદેવી, ઉપરકોટ સહિતના ઔતિહાસિક અને પૌરાણિક સ્થળોની મુલાકાત લઇ દરેક સ્થળના કુદરતી સૌંદર્ય, ઇતિહાસ અને ધાર્મિક મહત્વને આવરી લેતી વિશેષ વિડિયોગ્રાફી તથા આકર્ષક કન્ટેન્ટ તૈયાર કર્યું છે. હવે આ ઇન્ફ્લુએન્સર પોતાના પ્લેટફોર્મ પર આ વિડીઓ શેર કરશે જેનાથી દક્ષિણ ભારત સહિત દેશભરમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોનું વ્યાપક પ્રચાર-પ્રસાર થશે. આ લોકો સાથે વંથલી એસડીએમ નિકુંજ ધુળા, મામલતદારની ટીમ, વન વિભાગ ટીમ સહિતના જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે કારણ.. સિવિલમાં માત્ર 1-1 મશીન ચાલુ
    Next Article
    ઓપન સ્કૂલ:ધો. 10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10 નવેમ્બરથી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment