Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપન સ્કૂલ:ધો. 10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10 નવેમ્બરથી શરૂ

    22 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. આ પરીક્ષામાં ધો.10ની પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરના 1.15 દરમિયાન લેવાશે જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સવારે 10.30થી 1.45 સુધી અને બપોરના સેશનમાં બપોરના 3 વાગ્યાથી સાંજના 6.15 દરમિયાન લેવામાં આવશે. પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષા શરૂ થવાના સમયથી અડધો કલાક અગાઉ હાજર થવા જણાવ્યુ છે. પરીક્ષામાં જવાબ ઓએમઆર જવાબવહીથી આપવાના રહેશે. વિદ્યાર્થીઓનું આખું શૈક્ષણિક વર્ષ બગડતું અટકાવવા અને રાજ્યમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે એમ જણાવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    લાખો ફોલોવર્સ ધરાવનારની પસંદગી,:કર્ણાટકના ઇન્ફ્લુએન્સર ગિરનાર, બોરદેવી, ઉપરકોટની મુલાકાતે
    Next Article
    ડ્રગ્સ કેસ:મેફેડ્રોન લેવા લઈ જનાર, વેચનારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment