Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવળીયા આંગણવાડીમાં આંગણ ઉત્સવ ઉજવાયો:સરપંચ, તલાટી, શિક્ષકો અને વાલીઓની હાજરીમાં બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ કરી

    9 hours ago

    ઉમરાળા તાલુકાના રંઘોળા સેજા હેઠળ આવતા દેવળીયા ગામની આંગણવાડીમાં આંગણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગામના સરપંચ નીમુબા ગોહિલ, તલાટી અજયરાજસિંહ ગોહિલ, શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર ઉર્મિલાબા ગોહિલ અને તેડાગર રાઠોડ દીપાંજલીબેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગામના લાભાર્થીઓ, બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ:પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી, આરોપીની શોધખોળ શરૂ
    Next Article
    ઉપરકોટ ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ:ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં પ્રથમવાર શરૂ થયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોની પ્રમોશનલ ઓફર હેઠળ આગામી બે અઠવાડિયા સુધી માત્ર 50 રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ રહેશે.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment