Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ:પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી, આરોપીની શોધખોળ શરૂ

    9 hours ago

    ધરમપુર તાલુકાના એક ગામમાં ધોરણ-8માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોંધાઈ છે. આક્ષેપ ગામના જ એક યુવક સામે છે. શુક્રવારે મોડી રાત્રે આ કથિત બનાવ બન્યો હતો. બનાવ બન્યા બાદ સગીરાના પરિવારે શનિવારે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી યુવક ફરાર થઈ ગયો છે. પોલીસે તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. સગીરા અને આરોપી યુવક બંને મામાના ઘરે રહીને અભ્યાસ કરતા હતા. તેઓ એક જ ફળિયામાં રહેતા હોવાથી અગાઉથી એકબીજાના પરિચયમાં હતા. ધરમપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાવાગઢમાં માઈ ભક્તોએ 52 ગજની ધજા ચડાવી:રખિયાલથી મહાકાળી મિત્ર મંડળની પાવાગઢ પદયાત્રા સંપન્ન, અનોખા સેવાયજ્ઞથી યાત્રા યાદગાર બની
    Next Article
    દેવળીયા આંગણવાડીમાં આંગણ ઉત્સવ ઉજવાયો:સરપંચ, તલાટી, શિક્ષકો અને વાલીઓની હાજરીમાં બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment