Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સિદ્ધપુર અને શંખેશ્વરમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી-લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ગુનો નોંધાયો

    18 hours ago

    પાટણ જિલ્લા SOG પોલીસે સિદ્ધપુર અને શંખેશ્વર વિસ્તારમાં દરોડા પાડી બે બોગસ ડોક્ટરને પકડ્યા છે. તેઓ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા હતા. તેમની પાસેથી ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરાયા છે. જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહીની સૂચના મળતા SOG પોલીસે મેડિકલ ઓફિસર સાથે રાખીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન સિદ્ધપુરના અકબર ઇદ્રીશ વોરા (ઉંમર 52) અને સમીના દુદખા ગામના હબીબ ઉસ્માન વોરા (ઉંમર 45) ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ઝડપાયા. તેઓ બીમાર લોકોને તપાસી દવાઓ અને ઇન્જેક્શન આપતા હતા. સિદ્ધપુરથી 11,030.74 રૂપિયા અને શંખેશ્વરથી 8,972 રૂપિયાના ઇન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત થયા. બંને આરોપીઓ સામે BNS-2023ની કલમ 319(2) અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુના નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    પતિના ત્રાસથી કંટાળી પુત્રને લઇ પરિણીતા માવતરે જતી રહી:‘દીકરો નહીં આપે તો મારી નાખીશ’ પતિએ ધમકી આપતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો, ફરિયાદ દાખલ
    Next Article
    વલસાડમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ રસ્તા-બ્રિજની સફાઈ કરાઈ:માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા, નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment