Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી માહિતી કચેરીએ સ્વચ્છતા ઝુંબેશ કરી:સહાયક નિયામકની આગેવાનીમાં કલેક્ટર કચેરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું

    9 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂરા થવા પર રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લા માહિતી કચેરીએ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કર્યું હતું. આ ઝુંબેશ સેવા અને પર્યાવરણની સુરક્ષાના હેતુથી કરાઈ હતી. સહાયક માહિતી નિયામક પારુલબેન આડેસરાની આગેવાનીમાં જિલ્લા માહિતી વિભાગના કર્મચારીઓએ કલેક્ટર કચેરીના પરિસરમાં સફાઈ અભિયાન ચલાવ્યું. આ ઝુંબેશમાં કચેરીના પરિસરને સાફ કરીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત, પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવા માટે કલેક્ટર કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કર્મચારીઓએ આ વૃક્ષોનું યોગ્ય રીતે જતન કરવાનો સંકલ્પ લીધો.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પોલીસ દ્વારા બાઈક રેલી યોજાઈ:રાષ્ટ્રીય એકતા અને ટ્રાફિક જાગૃતિ માટે એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન
    Next Article
    નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ:નવસારીમાં VHP-બજરંગ દળે કલેક્ટરને આવેદનપત્ર આપી સુરક્ષા વધારવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment