Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસ દ્વારા બાઈક રેલી યોજાઈ:રાષ્ટ્રીય એકતા અને ટ્રાફિક જાગૃતિ માટે એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજન

    9 hours ago

    બોટાદ જિલ્લા પોલીસે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત બાઈક રેલીનું આયોજન કર્યું. આ રેલી દ્વારા રાષ્ટ્રીય એકતા અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. આ બાઈક રેલીમાં બોટાદના એસપી અને ડીવાયએસપી સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલી દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. બોટાદ પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર નાગરિક બનવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    બોટાદની ખાનગી હોસ્પિટલમાં મહિલાનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ:ડોક્ટરે આક્ષેપો વખોડયા, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
    Next Article
    મોરબી માહિતી કચેરીએ સ્વચ્છતા ઝુંબેશ કરી:સહાયક નિયામકની આગેવાનીમાં કલેક્ટર કચેરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment