Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડૉક્ટરનો આપઘાત:ધારદાર વસ્તુથી હાથની નસ કાપી, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો

    1 day ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નામના ડોક્ટરે આપઘાત કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીન ઓફિસના બીજા માળે આવેલા એનાટોમી વિભાગમાં ગયેલા દિલીપે કોઈ ધારદાર વસ્તુથી પોતાના હાથની નસ કાપી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ બીજા ડૉક્ટરે આપઘાત કરી લીધો છે. આ પણ વાંચો: દરવાજો તોડ્યો ને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- લોકસભા, વિધાનસભા ચૂંટણીમાં છેડછાડ થઈ:જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીઓમાં ગોટાળો કર્યો, મત ચોરીથી લોકતંત્ર નબળું પડ્યું
    Next Article
    9KT ગોલ્ડ રિંગમાં 1 કેરેટ પણ સોનું ન નીકળ્યું:ઇન્સ્ટા રીલ જોઈ સોનુ ખરીદવા ગયેલો યુવક ચાંદી લઈને ઘરે આવ્યો, લેબ ટેસ્ટમાં સુરતના જેમ્સ એન્ડ જ્વેલર્સનો ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment