Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ બોલ્યા- લોકસભા, વિધાનસભા ચૂંટણીમાં છેડછાડ થઈ:જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીઓમાં ગોટાળો કર્યો, મત ચોરીથી લોકતંત્ર નબળું પડ્યું

    1 day ago

    રાહુલ ગાંધી ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. લગભગ સવા કલાકના વિલંબ બાદ શરૂ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું કે CEC વિવાદ બાદ એ વાત સામે આવી કે સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી-ઇન્કમ્બન્સી કેવી રીતે કામ કરતી નથી. તેમણે કહ્યું કે ભારતમાં દરેક સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે, ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ પણ હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં હેરાફેરી થઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ ચૂંટણીઓમાં ધાંધલી કરી. મતચોરીને કારણે લોકશાહી નબળી પડી છે. રાહુલે 2025માં ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મતચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે પંચને સરકારની ‘B ટીમ’ પણ ગણાવી હતી. ભાજપ સાથે મળીને મતચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Dyson V16 Piston Animal Vacuum Cleaner Launched in India With Anti-Tangle Cleaner Head: Price, Specifications
    Next Article
    સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડૉક્ટરનો આપઘાત:ધારદાર વસ્તુથી હાથની નસ કાપી, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment