Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયાડ- રોશિબિનાએ વુશુમાં સિલ્વર જીત્યો:સતત ત્રીજી ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી, રોઇંગમાં સતનામ-સલમાનને બ્રોન્ઝ મેડલ

    2 days ago

    રોશિબીના દેવીએ એશિયન ગેમ્સના 5મા દિવસે ગુરુવારે સિલ્વર મેડલ જીત્યો. તે મહિલાઓની 60 કિગ્રા સાંડા ઇવેન્ટની ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે 0-2થી હારી ગઈ. આ રોશિબીનાનો એશિયન ગેમ્સમાં સતત ત્રીજો મેડલ છે. તેઓ એશિયાડમાં સતત ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા વુશુ ખેલાડી બની ગઈ છે. તેમણે 2018માં જકાર્તામાં બ્રોન્ઝ અને 2023માં હાંગઝોઉમાં સિલ્વર જીત્યો હતો. બીજી તરફ, રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ મેન્સ ડબલ્સ સ્કલ ઇવેન્ટમાં 6:13.25 મિનિટના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. ભારત અત્યાર સુધીમાં 13 મેડલ જીતી ચૂક્યું છે. તેણે 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં 14મા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    AC બસમાં આગ લાગતા 9 લોકો જીવતા ભડથું:અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો, નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર અકસ્માત થયો
    Next Article
    ઓડિશાના કિનારે ટકરાશે ચક્રવાત:5,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા; 7 જિલ્લાઓમાં શાળાઓ બંધ; આંધ્રપ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદનું એલર્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment