Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની રાષ્ટ્રપતિના હાથમાં માર્યા ગયેલા બાળકોની તસવીર:કહ્યું- અમેરિકા અને ઇઝરાયલે નિર્દોષોનો જીવ લીધો, અમે આતંકના શિકાર

    22 hours ago

    ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપવા પહોંચ્યા. તેઓ પોતાની સાથે ઈરાની સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની તસવીર લઈને પહોંચ્યા. પેઝેશ્કિયાને અમેરિકન હુમલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈરાન આતંકનો શિકાર છે. તેમણે આગળ કહ્યું, હું તે ઈરાનથી આવ્યો છું, જ્યાં અમારા સર્વોચ્ચ નેતાની કોઈપણ કારણ વિના હત્યા કરી દેવામાં આવી. તેમણે ઈરાનની મિનાબ સ્કૂલ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, હું એવા ઈરાનથી આવ્યો છું, જ્યાં એક શાળા પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિએ આ હુમલામાં માર્યા ગયેલી બાળાઓની તસવીરો પણ બતાવી. આ હુમલામાં 156 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 120 બાળકો સામેલ હતાં.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં શિકારીઓએ નીલગાયને નિશાન બનાવી:પહેલાં ગોળી મારી, પછી ગળું કાપી રહેંસી નાખી, માલધારીઓને જોઈ હથિયાર સાથે ફરાર
    Next Article
    'ઈરાનને નરક બનાવી દેશું':ટ્રમ્પની ધમકી પછી સિક્રેટ મીટિંગમાં તડાફડી, હોર્મુઝ પર તલવારો ખેંચાઇ, ત્રણ શરતોથી દુનિયામાં ફરી અંધાધૂંધીનાં એંધાણ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment