Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપ્પાના ચરણોમાં સંજય દત્ત-માન્યતા:પૂજા દરમિયાન 'બાબા'એ પત્નીના માથા પર તિલક કરી માંગ; લાલબાગચા રાજા પંડાલમાં કેમેરામાં કેદ થઈ ખાસ ક્ષણ

    10 hours ago

    બોલીવુડ અભિનેતા સંજય દત્ત તેમની પત્ની માન્યતા દત્ત સાથે મુંબઈના પ્રખ્યાત 'લાલબાગચા રાજા'ના દરબારમાં બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ગણેશોત્સવના પાવન અવસર પર બંનેએ ગણપતિ બાપ્પાની મૂર્તિ સામે શીશ નમાવ્યું હતું અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. વીડિયોમાં સંજય દત્ત કપાળ પર મોટું તિલક લગાવી, પારંપરિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે પત્ની માન્યતા દત્ત પણ હાથ જોડીને બાપ્પાની ભક્તિમાં લીન જોવા મળી હતી. બંનેએ પંડાલમાં હાજર પૂજારીઓ પાસેથી આશીર્વાદ લીધા હતા અને લાલબાગચા રાજાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સંજય દત્તે પોતાના કપાળ પર તિલક કર્યા પછી ખુદ પત્ની માન્યતાના માથા પર પણ તિલક લગાવી માંગ ભરી… વીડિયો જોવા માટે કવર પેજ પર ક્લિક કરો….
    Click here to Read More
    Previous Article
    દારૂના નશામાં ક્રેટાચાલક કોન્સ્ટેબલે એક્ટિવાને ટક્કર મારી:ચાંદખેડામાં કાકા-ભત્રીજીને ઈજા, પોલીસે ગાડીમાં બેસાડ્યા તો ગૌરાંગ દવે કહ્યું-કેસ કરી દો
    Next Article
    ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો માટે બે મોટી યોજના:અધ્યાપકોના પુસ્તક પ્રકાશનનો ખર્ચ યુનિ. ઉઠાવશે, અધ્યાપકોને રિસર્ચ માટે 2 લાખ સુધીની ગ્રાન્ટ મળશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment