Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજા ફરી ધમરોળશે ગુજરાત:આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

    12 hours ago

    હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યભરમાં ચોમાસુ માહોલ સંપૂર્ણપણે સક્રિય રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમથી ભારે વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ તાપી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં પણ છૂટાછવાયા સ્થળોએ સારો એવો વરસાદ નોંધાય એવી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવા-મધ્યમ ઝાપટાં બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દિવસ દરમિયાન ઉઘાડ સાથે ભેજવાળું વાતાવરણ રહેશે, પરંતુ બપોર બાદ કે સાંજના સમયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મેડિકલમાં એડમિશન કેમ ઘટ્યા:71 લાખ રૂપિયા જતા કરવા સ્ટુડન્ટ્સ તૈયાર; એક્સપર્ટે બે શોકિંગ કારણો કહ્યા, માતા-પિતાનો પણ મોહભંગ- દીકરો ડૉક્ટર નહીં બને તો ચાલશે
    Next Article
    અમદાવાદના 3 યુવકની જિંદગી લઈ ગઈ ફ્લાઇંગ BMW:શનયના પગ એક્સિલેટર પર રહી ગયા, બીજો સનરૂફમાંથી ફેંકાયો, ત્રીજો બે સીટ વચ્ચે ચગદાયો, અકસ્માત બાદ કેવી સ્થિતિમાં હતા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment