Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ૐ પ્લે હાઉસમાં ગણપતિ ઉત્સવ ઉજવાયો:આરતી, ધૂન અને ગણેશ નૃત્ય સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતાઓને ઇનામ અપાયા

    12 hours ago

    લાલપુર ખાતે શ્રી ગણેશ પૂજા મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત ૐ પ્લે હાઉસમાં ગણપતિ ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગણેશ ઉત્સવ દરમિયાન આરતી, ધૂન, ગણેશ નૃત્ય અને ગણપતિ મૂર્તિ શણગાર જેવી ઘણી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહન અપાયું હતું. તેજસ્વી બાળકોને સ્ટાર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભગવાન શ્રી ગણપતિ દાદાના આશીર્વાદ લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાની આગેવાનીમાં સમીક્ષા બેઠક:GST, મોંઘવારી, રફ ડાયમંડ અને અમેરિકી ટેરિફ અંગે સરકારને ઘેરી; ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોના નામ ચર્ચાયા
    Next Article
    બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ અને છાત્રાલયો પર ફૂડ શાખાનો સપાટો:65 કિલો વાસી-સડેલો ખોરાક નાશ કરાયો, 53 પેઢીઓમાં દરોડાથી ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment