Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં ભારે વરસાદ:અમરેલી, ગીર સોમનાથમાં તોફાની બેટિંગ, પરેશ ધાનાણીના ભાઈએ કીટલીથી માથું ફોડી નાખ્યું, બિશ્નોઇ ગેંગે પોલીસની ગાડીને ટક્કર મારી

    8 hours ago

    રાજ્યમાં આજે 72મો નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ..પદ્મિની કોલ્હાપુરી,કાર્તિક આર્યન અને યામી સહિતના બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો..'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેનની ટક્કરે વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજ નજીક ક્રેન ચાલકે વિદ્યાર્થિનીને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસની ગાડીને બિશ્નોઈ ગેંગે ટક્કર મારી અમરેલીના મોડાસામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતોએ પોલીસની ગાડીને ટક્કર મારી. .પોલીસ પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરી રહી ત્યારે આ ઘટના બની....પોલીસને રિવોલ્વર બતાવતા પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરેશ ધાનાણીના ભાઈએ યુવકને કીટલી મારી પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈએ યુવકને માથામાં કીટલી મારી..15 સેકન્ડમાં 5 ઘા મારતા 9 ટાંકા આવ્યા..આરોપી સંદીપ ધાનાણી અમરેલીમાં કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GUના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વધુ એક કૌભાંડનો ખુલાસો ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વધુ એક કથિત કૌભાંડનો ખુલાસો.. એકઝીક્યુટીવ કાઉન્સિલને અંધારામાં રાખી 32 કરોડના કામ બારોબાર પાસ કરી દેવાયા..સિન્ડિકેટ સભ્યની જાણ બહાર રજીસ્ટ્રારે સહી કરી કામને મંજૂરી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AMCના પ્લોટમાં ગેરરીતિ રોકવા માટે નિર્ણય AMCના પ્લોટ ભાડે લીધા બાદ વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું પડશે..ભાડે લેનારનું નામ, સમય અને હેતુ ફરજીયાત જણાવવો પડશે.. ગેરરીતિને રોકવા માટે નિર્ણય કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડાંગ,ભરુચ અને નર્મદામાં જિલ્લા પ્રમુખની નિમણૂક ભાજપે ડાંગ, ભરૂચ અને નર્મદામાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરી..બક્ષીપંચ મોરચા સહિતની નવી ટીમ જાહેર કરાઈ.. પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નવી જબાદારી સોંપાઈ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્સપાયરી દવાના ઢગલા મુદ્દે આરોગ્ય તંત્ર સામે સવાલો દાહોદમાં એક્સપાયરી દવાના ઢગલા મુદ્દે આરોગ્ય તંત્ર સામે સવાલો.. યુવરાજસિંહ જાડેજાએ એક્સપાયરી ટેબ્લેટ્સ-સિરપનો જથ્થો સળગાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરી તપાસની માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી-ગબ્બરમાં ભક્તોનો મહાસાગર ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ..બે દિવસમાં સાડા આઠ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીર સોમનાથ, અમરેલીમાં તોફાની વરસાદ ગીર સોમનાથ-ભાવનગર, અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ.. તો વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદથી ઉનામાં જળબંબાકારની સ્થિતિ.. સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર:રંગબેરંગી ચણિયા-ચોળી તેમજ લીલા કુરતા, સફેદ ધોતી અને કેસરી પાઘડી સાથે નૃત્ય
    Next Article
    રાજકોટમાં ગણેશ વિસર્જન પર કડક સુરક્ષા વ્યવસ્થા:6 સ્થળે 120થી વધુ જવાનો તૈનાત, પાણીમાં ઉતરવા પર પ્રતિબંધ, ક્રેઈનથી જ મૂર્તિઓ પધરાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment