Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે આદિવાસી લોકનૃત્ય આકર્ષણનું કેન્દ્ર:રંગબેરંગી ચણિયા-ચોળી તેમજ લીલા કુરતા, સફેદ ધોતી અને કેસરી પાઘડી સાથે નૃત્ય

    7 hours ago

    વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની પૃષ્ઠભૂમિમાં ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક અદ્ભુત આદિવાસી લોકનૃત્યનો નજારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ માટેના ખુલ્લા વોકવે પર પરંપરાગત રંગબેરંગી ચણિયા-ચોળી તેમજ લીલા કુરતા, સફેદ ધોતી અને કેસરી પાઘડીના લોકપોશાકમાં સજ્જ કલાકારો હાથમાં ઢોલક અને મંજીરા જેવા વાદ્યો સાથે સંગીતના તાલ પર ઉત્સાહપૂર્વક નૃત્યની રમઝટ બોલાવી રહ્યા છે, જે સમગ્ર વાતાવરણને લોકસંસ્કૃતિના રંગે રંગી દે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ:કાર્તિક-યામી બેસ્ટ એક્ટર-એકટ્રેસ, ધનુષને બે પુરસ્કાર; KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
    Next Article
    ગીરમાં ભારે વરસાદ:અમરેલી, ગીર સોમનાથમાં તોફાની બેટિંગ, પરેશ ધાનાણીના ભાઈએ કીટલીથી માથું ફોડી નાખ્યું, બિશ્નોઇ ગેંગે પોલીસની ગાડીને ટક્કર મારી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment