Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં નેજા ઉત્સવ ઉજવાયો:ભાદરવી નોમના પાવન અવસરે ભક્તોએ જય બાબા રી ના જયનાદ સાથે નેજા ચડાવ્યા

    10 hours ago

    આજે ભાદરવી નોમના પાવન અવસરે મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં ઠેર ઠેર નેજા ઉત્સવ ઉજવાયો હતો. ભક્તોએ હાથમાં નવરંગી નેજા સાથે 'જય બાબા રી' ના જયનાદ ગજવતા નોમના નેજા ચડાવ્યા હતા. કળિયુગના લોકદેવતા ભગવાન રામદેવજીના આજના નોમના નેજાનો ઉત્સવનો માહોલ સર્વત્ર જોવા મળ્યો હતો. રામદેવજીના ભક્તોમાં આજના નોમના નેજા ચડાવવાનો ઉત્સાહ ઘણો હતો. ભક્તિમય વાતાવરણમાં ભક્તો હાથમાં નવરંગી નેજા સાથે પદયાત્રા કરતા હતા. તેઓ તાલુકાના જુદા જુદા મંદિરોમાં રામદેવજીના ભજનોના તાલે નાચતા-ઝૂમતા પહોંચ્યા હતા. ત્યાં માથું ટેકવી બાબાની કૃપા માંગી હતી અને સામૂહિક નેજા ચડાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણના અનાવાડા રામાપીર મંદિરે ભાદરવા સુદ નોમે નેજા ચઢાવાયા:ભક્તોની ભીડ ઉમટી, 'જય બાબારી'ના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો
    Next Article
    પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના નામે 4 લાખની છેતરપિંડી:પાલીતાણાના યુવકને બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો, 2 શખસ સામે ફરીયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment