Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના અનાવાડા રામાપીર મંદિરે ભાદરવા સુદ નોમે નેજા ચઢાવાયા:ભક્તોની ભીડ ઉમટી, 'જય બાબારી'ના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો

    9 hours ago

    ભાદરવા સુદ નોમ નિમિત્તે પાટણના અનાવાડા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામાપીર મંદિરે ભક્તિમય માહોલ છવાયો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ બાબા રામાપીરના મંદિરે નેજા ચઢાવી પોતાની માનતા પૂરી કરી હતી. આ પવિત્ર દિવસે મંદિરને ફૂલો અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. 'જય બાબારી' અને 'જય રામાપીર' ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વાજતે ગાજતે નેજા સાથે આવેલા ભક્તોએ ધૂપ-દીપ કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદના મયુરભાઈ જમોડને મળ્યું 'ભારત ગૌરવ સન્માન':સોફ્ટવેર એન્જિનિયરે કોરોના કાળમાં પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી સેવા કરી હતી; ફિલ્મ અભિનેતા રઝા મુરાદના હસ્તે સન્માનિત
    Next Article
    મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં નેજા ઉત્સવ ઉજવાયો:ભાદરવી નોમના પાવન અવસરે ભક્તોએ જય બાબા રી ના જયનાદ સાથે નેજા ચડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment