Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:રાધનપુર-મહેસાણા રોડ પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકને ઈજા

    6 hours ago

    રાધનપુર-મહેસાણા હાઇવે પર કોર્ટ બિલ્ડિંગ પાસે એસટી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. વિસનગર ડેપોની એસટી બસ ભુજ તરફ જઈ રહી હતી, તે સમયે રાધનપુર કોર્ટ પાસે રિક્ષા સાથે અથડાતાં આ દુર્ઘટના બની હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચતા ઇજાગ્રસ્તને તુરંત સારવાર અર્થે રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાધનપુર પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય બાબતોને લઈને વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું:બોરસણ ગામમાં હુમલાકેસમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સંપૂર્ણપણે નિઃશુલ્ક રસી ઉપલબ્ધ‎:પાટણમાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાનું કવચ આપવા 3800 દીકરીઓને રસીકરણનો આરંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment