Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં મીની ટ્રકમાંથી શંકાસ્પદ માસ ઝડપાયું:વાવોલ પાસે મીની ટ્રકનો અકસ્માત, જવાબદારો સામે ગુનો નોંધવાની ગૌરક્ષકોની માંગ

    11 hours ago

    ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં એક મીની ટ્રકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ વાહનની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માસ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગૌરક્ષકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ: ગુજન પ્રજાપતિ સ્થાનિક ગૌરક્ષક ગુજન પ્રજાપતિએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત મીની ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગૌમાંસની હેરફેર કરવામાં આવી રહી હતી. વાહનમાં શંકાસ્પદ રીતે પશુઓનું માસ ભરીને કોઈ ચોક્કસ સ્થળે લઈ જવામાં આવી રહ્યું હતું. આ ઘટના સામે આવતાં જ ગૌરક્ષકો દ્વારા કડક હાથે તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી એરપોર્ટનો ત્રીજો રનવે આવતીકાલથી શરૂ થશે:7 મહિનાથી બંધ હતો, રનવે પર શોર્ટકટ ટેક્સીવે, વિમાન લેન્ડ થતાં જ ઝડપથી સાઇડ થઈ જશે
    Next Article
    ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 73 હજારથી વધુ નવા કેસ:અમદાવાદમાં GIOS 2026 નેશનલ કોન્ફરન્સનું આયોજન, દેશભરના એક્સપર્ટ્સ ભેગા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment