Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રણજીતસાગર રોડ પર વીજપોલમાં આગ:હોમગાર્ડના જવાનોએ સમયસર આગ બુઝાવી મોટી દુર્ઘટના ટાળી

    9 hours ago

    જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આર્મી એરિયાના ગેટ નજીક ગત મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફરજ પરના બે હોમગાર્ડ જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હોમગાર્ડ જવાન અરવિંદ મકવાણા અને શૈલેષ ફલીયાએ ઘટનાસ્થળે પહોંચી અગ્નિશામક બોટલની મદદથી વીજપોલમાં લાગેલી આગને સમયસર બુઝાવી દીધી હતી. આગ વધુ ફેલાય તે પહેલાં જ બંને જવાનોએ તાત્કાલિક કામગીરી કરતા મોટો અકસ્માત ટળ્યો હતો. હોમગાર્ડ જવાનોની આ સતર્કતા અને સમયસરની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લીંબુના ભાવમાં ભડકો, સુરતમાં છૂટક બજારમાં લીંબુ રૂ.240 કિલો:APMC માર્કેટમાં 1 મહિનામાં લીંબુના ભાવ 1500થી સીધા 4000, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
    Next Article
    સશક્તિકરણની દિશામાં આગેકૂચ:મોરબીમાં મહિલાઓને કોમ્પ્યુટર સંચાલન અને પ્રોગામિંગની તાલીમ આપી સ્વનિર્ભર બનાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment