Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં ચાર ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા:મામલતદાર અને સરપંચે હિટાચી મશીનથી પાણીનો નિકાલ કર્યો, ગ્રામજનોની કાયમી ઉકેલની માંગ

    1 day ago

    પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. સવારના નવ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા શંખેશ્વરના મામલતદાર એન.આર. પટેલ અને સરપંચ ડી.કે. ગઢવીએ સવારથી જ પાણીના નિકાલની વ્યવસ્થા હાથ ધરી હતી. તેમણે હિટાચી મશીનની મદદથી પાણીનો નિકાલ કર્યો હતો. બસસ્ટેન્ડ, પાર્શ્વનાથ સોસાયટી, શિવશક્તિ સોસાયટી અને દેવી પૂજક વાસ જેવી જગ્યાઓએ પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ પંચાયત અને સરપંચ ડી.કે. ગઢવીએ ખંડિયા રોડ અને બોલેરા રોડ પર ગરનાળા ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. જોકે, શંખેશ્વરના ગ્રામજનો કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં 'લેખન સ્વરૂપ'માં બિરાજ્યા ગણેશજી:બાળકો અભ્યાસ માટે પત્ર લખીને આશીર્વાદ મેળવે છે, વાલીઓ પણ સંતાનના ભવિષ્ય માટે પત્ર લખે છે
    Next Article
    નંદેસરી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ફરી રેડ:સ્ટેટ મોનીટરીંગ સેલની રેડમાં 12.85 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત, એક આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment